ભરતી/ નોકરીવાંચ્છુકો માટે આનંદના સમાચાર, GPSC 1203 જગ્યા માટે કરશે ભરતી

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ – નોકરીવાંચ્છુકો માટે આનંદના સમાચાર, ગુજરાત સરકારની મહત્વની જાહેરાત

Gujarat Others

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ

  • નોકરીવાંચ્છુકો માટે આનંદના સમાચાર
  • ગુજરાત સરકારની મહત્વની જાહેરાત
  • GPSC 1,203 જગ્યા માટે કરશે ભરતી
  • ક્લાસ 1, 2 અને 3ની 1,203 જગ્યા માટે ભરતી
  • 10 નવે.થી 1 ડિસેમ્બર સુધી ઓનલાઇન અરજી લેવાશે
  • નોકરીવાંચ્છુકોનાં લાંબા ઇન્તજારનો આવ્યો અંત
  • લાંબા સમયથી નથી થઇ ભરતી
  • કોરોનાનું ભરતીને લાગ્યું હતું ગ્રહણ
  • દિવાળી સમયે ભરતી જાહેર કરી સરકારે ફેલાવ્યો પ્રકાશ