મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ
- નોકરીવાંચ્છુકો માટે આનંદના સમાચાર
- ગુજરાત સરકારની મહત્વની જાહેરાત
- GPSC 1,203 જગ્યા માટે કરશે ભરતી
- ક્લાસ 1, 2 અને 3ની 1,203 જગ્યા માટે ભરતી
- 10 નવે.થી 1 ડિસેમ્બર સુધી ઓનલાઇન અરજી લેવાશે
- નોકરીવાંચ્છુકોનાં લાંબા ઇન્તજારનો આવ્યો અંત
- લાંબા સમયથી નથી થઇ ભરતી
- કોરોનાનું ભરતીને લાગ્યું હતું ગ્રહણ
- દિવાળી સમયે ભરતી જાહેર કરી સરકારે ફેલાવ્યો પ્રકાશ
