funeral/ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતમાં, સુરત એરપોર્ટ સ્વાગત બાદ પિરામણ જવા રવાના

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતમાં આવી પહોંચ્યા, સુરત એરપોર્ટ પહોંચ્યા રાહુલ ગાંધી

Breaking News Uncategorized

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતમાં આવી પહોંચ્યા
  • સુરત એરપોર્ટ પહોંચ્યા રાહુલ ગાંધી
  • રાહુલ ગાંધીનું કોંગ્રેસ નેતાઓએ કર્યું સ્વાગત
  • છત્તીસગઢના CM ભૂપેશ બઘેલ આવશે એરપોર્ટ
  • યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ પણ એરપોર્ટ આવશે
  • સુરત એરપોર્ટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
  • સુરતથી પિરામણ ખાતે જવા રવાના
  • અહેમદ પટેલની અંતિમવિધિમાં રહેશે હાજર
  • 25 નવેમ્બરે અહેમદ પટેલનું થયું હતું નિધન

 મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…