મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતમાં આવી પહોંચ્યા
- સુરત એરપોર્ટ પહોંચ્યા રાહુલ ગાંધી
- રાહુલ ગાંધીનું કોંગ્રેસ નેતાઓએ કર્યું સ્વાગત
- છત્તીસગઢના CM ભૂપેશ બઘેલ આવશે એરપોર્ટ
- યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ પણ એરપોર્ટ આવશે
- સુરત એરપોર્ટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
- સુરતથી પિરામણ ખાતે જવા રવાના
- અહેમદ પટેલની અંતિમવિધિમાં રહેશે હાજર
- 25 નવેમ્બરે અહેમદ પટેલનું થયું હતું નિધન
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
