મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- આણંદનાં ઉમરેઠ-દામોદર રોડ પર વિચિત્ર અકસ્માત
- ઉમરેઠ દામોદર વડ પાસે અમુલ દૂધનાં ટેન્કરે પલટી ખાધી
- દૂધ ભરેલું ટેન્કર પલ્ટી ખાવા છતા ડ્રાઈવર નોઆબાદ બચાવ
- રોડ પર પશુને બચાવવા જતા ટેન્કર ચાલકે કાબુ ગુમાવ્યો
- રોડની સાઈડના કાંસમાં ટેન્કરે પલટી ખાધી
- અજુપુરાથી દૂધ ભરી અમુલ ડેરીમાં જઈ રહ્યું હતું ટેન્કર
- ટેન્કરમાંથી 10 હજાર લીટર દૂધ હતુ
- રોડ પર દૂધની નદીઓ વહી
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
