મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણીને લઇ મોટા સમાચાર
- માર્ચમાં યોજાઇ શકે છે રાજ્યસભાની બે બેઠકની ચૂંટણી
- વિધાનસભાનાં બજેટ સત્ર વખતે ચૂંટણીની પ્રબળ શકયતા
- રાજ્યના મુખ્ય ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઇ
- કેન્દ્રીય ચૂંટણીપંચે રાજ્ય સરકાર પાસે કર્મીઓની યાદી માગી
- અભય ભારદ્વાજ, અહેમદ પટેલના નિધનથી ખાલી પડી છે બેઠકો
- બંને અલગ અલગ ચૂંટાયા હોવાથી બે ચૂંટણીની પણ શક્યતા
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો..
