Gujarat/ અમદાવાદ AMC દ્વારા રસીકરણને લઇને તૈયારીઓ, વિરાટનગર ખાતે પ્રથમ વેકસીનેશન સેન્ટર બનાવાયું, સરકારી સ્કૂલમાં બનાવાયુ વેકસીનેશન સેન્ટર, કોર્પોરેશન પણ હવે શરૂ કરશે ડ્રાય રન, કેન્દ્રની ગાઈડલાઈન મુજબ બનાવાયુ છે સેન્ટર

Breaking News