Junagadh News: જૂનાગઢમાં વ્યાજખોરોનો આતંક યથાવત્ છે. વધુ એક યુવાને વ્યાજના ચક્રમાં જીવ ગુમાવ્યો છે. વ્યાજખોરોના ત્રાસથી યુવાને જીવ ગુમાવ્યો છે. યુવાને ઝેરી દવા પી આત્મહત્યા કરી છે. તેણે મિત્રને વ્યાજે રૂપિયા અપાવ્યા હતા.
આ રૂપિયા પરત લેવા માટે પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. આને લઈને હવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આમ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વ્યાજખોરોસામે તવી બોલાવી છે આમ છતાં પણ વ્યાજખોરો હજી પણ તેમની ચુંગાલમાંથી લોકોને મુક્ત કરતાં નથી.
આ પણ વાંચો: પેરોલ પર છુટેલા કેદીનું ફતેગંજ બ્રિજ પર અકસ્માતમાં થયું મોત
આ પણ વાંચો: ગુજરાત સરકારનો લર્નિંગ લાઇન્સને લઈ મોટો નિર્ણય
આ પણ વાંચો: ગુજરાતના યાત્રાધામો ગુજરાતી પ્રવાસીઓથી ઉભરાયા
