BJP/
આજે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ, ભાજપ યુવા મોરચાના ઉપક્રમે બાઇક રેલી, રાજ્યમાં 500થી વધુ સ્થાનો પર કરશે બાઈક રેલી, સ્વામી વિવેકાનંદની જયંતિ નિમિતે બાઇક રેલી,યુવા મોરચા પ્રમુખ સાબરકાંઠા રેલીમાં રહેશે હાજર
