Delhi/ દિલ્હીના કારિયપ્પા ગ્રાઉન્ડમાં NCCની રેલી, PM મોદી એનસીસી કેડેટ્સને કરશે સંબોધન, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ રહેશે હાજર, ત્રણેય સેનાના વડાઓ પણ રહેશે ઉપસ્થિત, બપોરે 12 કલાકે એનસીસી કેડેટ્સ સાથે સંવાદ

Breaking News