Gujarat/
અમદાવાદમાં ગુજસીટોક કેસનો વોન્ટેડ આરોપી ઝડપાયો, વોન્ટેડ આરોપીને અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે ઝાડપયો, વોન્ટેડ આરોપી હનીફ ઊર્ફે જાડીની ક્રાઇમબ્રાન્ચે કરી ધરપકડ, 2 મહિના અગાઉ કડીમાં ગુજસીટોક હેઠળ નોંધાઇ હતી ફરિયાદ, અગાઉ હનીફ ઉર્ફે જાડી વિરૂદ્ધ 19 ગંભીર ગુનો નોંધાયા
