Gujarat/
રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ, 3.5 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર, અમદાવાદમાં લઘુત્તમ 10.9 ડિગ્રી તાપમાન, વડોદરામાં 9.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં 15.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન, રાજકોટમાં લઘુત્તમ 11.8 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં લઘુત્તમ 8.5 ડિગ્રી તાપમાન
