Budget/
કન્યાકુમારી કોરિડોર માટે 65 હજાર કરોડ, બંગાળમાં ચાના બગીચામાં કામ કરતાં શ્રમિકો માટે ઘોષણા, આવા શ્રમિકો માટે 1 હજાર કરોડની જાહેરાત, નાણાકીય ખાધ પુરી કરવા 80 હજાર કરોડની જરૂર,
