Gujarat/
રાજકોટ ભાજપમાં ટિકીટનો કકળાટ વધ્યો, ટિકીટનો કકળાટ વકરતા ભાજપની વધુ મુશ્કેલી, શહેર વોર્ડ નં.18માં કોળી સમાજ આવ્યો મેદાને, ભાજપે કોળી સમાજ ને અન્યાય કર્યાનો આક્ષેપ,સમાજના લોકોએ લગાવ્યા પોસ્ટર,ભાજપનાં નેતાઓએ નહીં આવવું ના લાગ્યા પોસ્ટર
