Gujarat/ આણંદ કોર્ટના આસિ.પબ્લિક પ્રોસિક્યુટર યજ્ઞેશ હરેશ પ્રસાદ ઠાકર લાંચ લેતા ઝડપાયા, ફરિયાદી પાસેથી રૂપિયા 80 હજારની માગી લાચ, ફરિયાદી વિરુદ્ધ વર્ષ 2017માં ગુનો દાખલ થયો હતો, જે કેસ દરમ્યાન કોર્ટમાં અપીલ ન કરવા બાબતે માંગી લાંચ, પ્રથમ રૂપિયા 40,000 ફરિયાદીએ આપવાના હતા, અગાઉ રૂપિયા પાંચ હજારની લાંચ લીધી હતી, બીજા 35,000 લેવા જતા એસીબીની ટ્રેપમાં ઝડપાયા, નડિયાદ ACB કચેરીએ આણંદ કોર્ટમાં ટ્રેપ કરી

Breaking News