Gujarat/
તામ્રધ્વજ સાહુ આજે ફરી આવશે ગુજરાતની મુલાકાતે, કોંગ્રેસના ચૂંટણી પ્રભારી આવશે અમદાવાદ એરપોર્ટ, તામ્ર ધ્વજ સાહુ સવારે 10.30 વાગ્યે આવશે એરપોર્ટ, કોંગ્રેસના સીનિયર નેતાઓ સાથે મહત્વની બેઠક, તામ્રધ્વજ સાહુની ગુજરાત મુલાકાત મહત્વપૂર્ણ
