Gujarat/ કચ્છમાં 5 નગરપાલિકાની ચૂંટણીનો મામલો, કુલ 196 બેઠકો પર કુલ 724 ફોર્મ ભરાયા, 10 તા.પં.ની 204 બેઠકો પર 785 ફોર્મ ભરાયા, જિ.પંચાયતની 40 બેઠકો પર કુલ 161 ફોર્મ ભરાયા, આવતીકાલે ફોર્મ ચકાસણીની કામગીરી થશે , મંગળવારે ફોર્મ પરત ખેંચાયા બાદ ચિત્ર સ્પષ્ટ થશે

Breaking News