Gujarat/
6 મનપામાં અત્યારસુધીમાં 44 બેઠકોના પરિણામ 44 માંથી 35 બેઠકો ભાજપે અંકે કરી અમદાવાદમાં 4 બેઠકો ભાજપની જીત રાજકોટમાં 8 બેઠક પર ભાજપની જીત જામનગરમાં 7 બેઠક પર ભાજપની જીત ભાવનગરમાં 7 બેઠક પર ભાજપની જીત વડોદરા 5 બેઠક પર ભાજપની જીત સુરતમાં 4 બેઠક પર ભાજપની જીત
