Gujarat/ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ વડોદરા પહોંચ્યા, ભાજપની ભવ્ય જીત પર પાટીલની પ્રતિક્રિયા, મોદી અને અમિત શાહના સત્તા દ્વારા સેવાનાં યજ્ઞનું પરિણામ, ભાજપના સેવાયજ્ઞમાં લોકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો, મતદાતાઓ અને કાર્યકર્તાઓનો આભાર : પાટીલ, જાતિના રાજકારણથી ઉપર ઉઠી પ્રજાએ વિકાસને વોટ આપ્યો, ગુજરાતમાં કોંગ્રેસ નામશેષ થવાના આરે : પાટીલ

Breaking News