Gujarat/ અમરેલી લાઠીના શાખપુર નજીક અકસ્માત, અકસ્માતની ઘટનામાં 3 લોકોના મોત, બાઇક પર જઇ રહેલા બાઇક ચાલકને અડફેટે લીધું, અજાણ્યા વાહન ચાલકે બાઇકને લીધી અડેફેટે, 3 ના મોત, 2 ને સારવાર માટે ખસેડાયા, પરપ્રાંતિય ખેત મજૂર તેના બાળકો સાથે સવાર હતા, પોલીસ ઘટના સ્થળ પર તપાસ શરૂ કરી

Breaking News