Gujarat/
અમદાવાદમાં ઘાટલોડીયાની ત્રિપદા ઈંગ્લીશ સ્કૂલમાં વાલીઓનો વિરોધ, ગુજરાત બોર્ડ બંધ કરવા સામે વાલીઓનો વિરોધ, વાલીઓની સહમતી લીધા વિના કરાયુ બંધ, વાલીઓને પત્ર લખી એલસી લેવા જાણ કરાઈ, ગુજરાત બોર્ડ ચાલુ રાખવા વાલીઓની માંગ
