Not Set/ દિપડાએ હુમલો કરતા માસુમ બાળકીનું નીપજ્યું કરૂણ મોત

૩ વર્ષની બાળકીનું દિપડાએ હુમલો કરતા મોત નીપજ્યું મોડે મોડે જાગેલા વનવિભાગ દ્વારા દીપડાને પકડવાની હાથ ધરી કવાયત અમરેલીમાં દિપડાએ બાળકી પર હુમલો  કરતા બાળકીનું મોત નીપજવા પામ્યું છે. જેમાં જાફરાબાદ તાલુકાના હેમાળ ગામે ઘટના બનવા પામી છે. દીપડા દ્વારા હુમલો કર્યા બાદ જાગેલા વનવિભાગ દ્વારા દીપડાને પાંજરે પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમરેલીમાં […]

Ahmedabad Gujarat Others

૩ વર્ષની બાળકીનું દિપડાએ હુમલો કરતા મોત નીપજ્યું

મોડે મોડે જાગેલા વનવિભાગ દ્વારા દીપડાને પકડવાની હાથ ધરી કવાયત

અમરેલીમાં દિપડાએ બાળકી પર હુમલો  કરતા બાળકીનું મોત નીપજવા પામ્યું છે. જેમાં જાફરાબાદ તાલુકાના હેમાળ ગામે ઘટના બનવા પામી છે. દીપડા દ્વારા હુમલો કર્યા બાદ જાગેલા વનવિભાગ દ્વારા દીપડાને પાંજરે પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

અમરેલીમાં બાળકી પર દીપડાએ હુમલો કર્યાની ઘટના બનવા પામી છે. સમગ્ર ઘટનામાં જાફરાબાદ તાલુકાના હેમાળ ગામે હુમલાની ઘટના બનવા પામી છે.  દિપડાએ કરેલ હુમલામાં ૩ વર્ષની બાળકીનું મોત નીપજતા પરિવારજનોમાં શોકનું મોજું વ્યાપી જવા પામ્યું હતું.  ત્યારે બાળકીનું મોત નીપજતા પરિવારજનોમાં રોષ વ્યાપી જવા પામ્યો હતો.  મોડે મોડે જાગેલા વનવિભાગ દ્વારા દીપડાને પાંજરે પુરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.