- અમદાવાદમાં દિવાલ થઇ ધરાશાયી
- અખબારનગર વિસ્તારમાં દીવાલ ધરાશાયી
- સ્વામિનારાયણ પાર્ક પાસે દીવાલ થઇ ધરાશયી
- એક વ્યક્તિ કાટમાળમાં દટાયો હોવાના સમાચાર
- ફાયર વિભાગની 3 ટિમો ઘટનાસ્થળે
- દટાયેલ વ્યક્તિને રેસ્ક્યૂની કામગીરી શરૂ
અમદાવાદમાં વહેલી સવારે દીવાલ ધરાશાયી થતા એકનું મોત થયું છે. વાડજ નજીક આવેલા સ્વામિનારાયણ પાર્ક પાસે દીવાલ ધરાશયી થઇ હતી. જેમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન તેનું મોત થયું છે. સ્વામિનારાયણ પાર્ક ફ્લેટની બાજુમાં સેતુ સ્પાયર બિલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું. સેતુ સ્પાયર બિલ્ડિંગના બિલ્ડર પર બેદરકારીના ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ઘટનાને લઈ પોલીસે વધુ તપાસ હાથ ઘરી છે..
આ પણ વાંચો : બિન સચિવાલયની પરીક્ષા હાલ મોકૂફ રાખવામાં આવી,જાણો વિગત
આ પણ વાંચો : જન્મદાતા જ બન્યા યમરાજ, ભવનગરમાં પિતાએ જ દસ્તાના ઘા ઝીંકીને પુત્રીની કરી હત્યા
આ પણ વાંચો : જૂનાગઢ જેલમાં ઠાઠમાઠ સાથે ઉજવાઇ બર્થ ડે પાર્ટીઓ, બર્થ ડે કેક પર ગન અને બિયર મળી જોવા
આ પણ વાંચો :શહેરમાં કોરોનાના કેસ ઘટતા શનિવારથી ટેસ્ટીંગ બૂથ અને સ્ક્રિનિંગ બંધ કરાશે
