Not Set/ બનાસકાંઠા : ગીતા રબારીના ડાયરામાં થયો રૂપિયાનો વરસાદ

બનાસકાંઠા, બનાસકાંઠામાં ગીતા રબારીના ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો હતો.ગૌ શાળાનના લાભાર્થે યોજાયેલા લોક ડાયરમાં લોકોએ મન મુકીને રૂપિયા ઉછાળ્યા હતા.વાવાના ખીમણાપાદર ગામમાં આ ડાયરો યોજાયો હતો.જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજર રહીને ડાયરો માણ્યો હતો.આ ડારયરામાં બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર પરબત પટેલ પણ હાજર રહ્યા હતા.

Gujarat Others Videos

બનાસકાંઠા,

બનાસકાંઠામાં ગીતા રબારીના ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો હતો.ગૌ શાળાનના લાભાર્થે યોજાયેલા લોક ડાયરમાં લોકોએ મન મુકીને રૂપિયા ઉછાળ્યા હતા.વાવાના ખીમણાપાદર ગામમાં આ ડાયરો યોજાયો હતો.જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજર રહીને ડાયરો માણ્યો હતો.આ ડારયરામાં બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર પરબત પટેલ પણ હાજર રહ્યા હતા.