Gujarat/
ભાવનગરમાં મેયર પદ ન મળતા નારાજગી, વર્ષા બા પરમારે સોશિયલ મીડિયામાં રોષ ઠાલવ્યો, સામાન્ય મહિલા બેઠક માટે બક્ષીપંને શું કામ બેસાડ્યા, વિભાવરીબેન અને જીતુભાઈએ આ કામ કર્યું છે, મને જ્યારે પદ આપવાનું હોય ત્યારે બંને હેરાન કરે છે, વર્ષા બા પરમાર કાળિયાબીડ વોર્ડ નં.10ના ભાજપ કોર્પોરેટર
