Gujarat/
વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરને કોરોના , પૂર્વ કાઉન્સિલર ગોપી તલાટી કોરોના પોઝિટિવ, ગોપી તલાટી સ્વેચ્છાએ હોમ ક્વોરોન્ટાઇન થયાં, પૂર્વ કાઉન્સિલરે ફેસબુક પોસ્ટ કરી જાહેરાત, ભાજપનાં 5 મહિલા કાઉન્સિલરોને પણ થયો છે કોરોના
