Ahmedabad/
અમદાવાદમાં કોરોના સંક્રમણમાં વધારો, સંક્રમણ વધતા વેક્સિન લેવા લોકોની ભીડ, પાલડી ટાગોર હોલ ખાતે વેક્સિનેશન કેન્દ્ર, વેકસીનેશન કેન્દ્ર પર રસી લેવા લોકોની ભીડ, તંત્ર દ્વારા વધુમાં વધુ લોકોને રસી આપવા સૂચના
