Gujarat/ સુરત મનપા દ્વારા સુપર સ્પ્રેડર શોધવા કવાયત, ગઈકાલે ઓટો ગેરેજ સંચાલકોનું કરાયું ટેસ્ટિંગ, 8 ઝોનમાં 631 લોકોના ટેસ્ટિંગમાં 5 પોઝિટિવ, મનપા દ્વારા અલગ અલગ ટીમો બનાવી ટેસ્ટિંગ, ઓટો ગેરેજના સંચાલકો અને કર્મચારીઓનું ટેસ્ટિંગ

Breaking News