Gujarat/
CM રૂપાણીની રાજકોટ મુલાકાત, CM વિજય રૂપાણી કલેક્ટર કચેરી પહોંચ્યા, કોરોનાના કેસ અંગે કરશે સમીક્ષા, રેમડેસીવીર ઇન્જેક્શનની પણ મેળવશે માહિતી, સંક્રમણ વધતાં સ્થાનિક તંત્ર સાથે બેઠક
