Ahmedabad/
અમદાવાદમાં કોરોના સંક્રમણમાં વધારો, પૂર્વનાં પટ્ટામાં વધ્યું કોરોનાનું સંક્રમણ, મણિનગર,વટવા,વસ્ત્રાલમાં વધ્યાં કેસો, પશ્ચિમ અમદાવાદમાં પણ કેસોમાં વધારો, 26 નવા સ્થળોનો માઇક્રો કન્ટે.ઝોનમાં ઉમેરો, 23 સ્થળોને માઇક્રો કન્ટે.ઝોનમાં અપાઇ મુક્તિ, માઇક્રો કન્ટે.ઝોનમાં કુલ 393 સ્થળોનો સમાવેશ
