Gujarat/
ડભોઇમાં આજથી બપોર બાદ માર્કેટ બંધ, વ્યાપારી મહાજન મંડળે સ્વૈચ્છિક નિર્ણય લીધો , શાકમાર્કેટ સવારના 7 થી 2 વાગ્યા સુધી રહેશે ખુલ્લું , દુકાનો, લારી-ગલ્લા સવારના 7 સાંજના 5 સુધી ખુલશે , ઈમરજન્સી ફક્ત મેડિકલ સ્ટોર ખુલ્લા રખાશે
