National/ અભિનેતા મિથુન ચક્રવર્તીની તબિયત લથડી,રાયગંજમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન લથડી તબિયત,કોલકતાની હોસ્પિટલમાં દાખલ કરાયા,પીએમ મોદીની રેલીમાં મિથુન ચક્રવર્તી બેચેન થયા,ખુબ જ બેચેની અનુભવતા હોસ્પિટલ ખસેડાયા,ડોક્ટરે ડિહાઇડ્રેશનની આશંકા વ્યક્ત કરી

Breaking News