Gujarat/ રાજ્યના 10 શહેરોમાં આજથી વેક્સિનેશન પ્રક્રિયા, આજથી 10 શહેરોમાં 18 થી 44 વયનાને અપાશે રસી, 18 થી 44 વયજૂથ માટે 50 હજાર વેક્સિનના ડોઝ અપાશે, આજથી 45+ ને રસીકરણનો પ્રથમ ડોઝ અપાશે, અગાઉ 45+ને રોજ 30 હજાર ડોઝ અપાતા હતા, આજથી દૈનિક 50 હજાર ડોઝ આપવાનું લક્ષ્યાંક

Breaking News