Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ગાંધીનગર/ બદલી માટે ખોટા મેડિકલ સર્ટી રજૂ કરનારા 17 શિક્ષકો સામેની તપાસ CID Crimeને સોપાઇ

રાજ્યમાં બદલી મેળવવા માટે ખોટા મેડિકલ સર્ટીફિકેટ રજૂ કરનારા 17 શિક્ષકો સામેની તપાસ CID Crime બ્રાન્ચને સોંપવામાં આવી છે. રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા આ અંગે કહ્યું કે વિવિધ જિલ્લાઓમાં અલગ-અલગ તપાસને બદલે સર્વગ્રહી તપાસનો સરકારે નિર્ણય લીધો છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે બાળકોના ઘડતરમાં પ્રાથમિક શિક્ષકોનો અપ્રતિમ ફાળો છે. ત્યારે આવા શિક્ષકો […]

May 22, 2021Hemangi jani
Gujarat Others

રાજ્યમાં બદલી મેળવવા માટે ખોટા મેડિકલ સર્ટીફિકેટ રજૂ કરનારા 17 શિક્ષકો સામેની તપાસ CID Crime બ્રાન્ચને સોંપવામાં આવી છે. રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા આ અંગે કહ્યું કે વિવિધ જિલ્લાઓમાં અલગ-અલગ તપાસને બદલે સર્વગ્રહી તપાસનો સરકારે નિર્ણય લીધો છે.

ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે બાળકોના ઘડતરમાં પ્રાથમિક શિક્ષકોનો અપ્રતિમ ફાળો છે. ત્યારે આવા શિક્ષકો માંદગી અંગેના બનાવટી તબીબી પ્રમાણપત્રો રજુ કરી જિલ્લા ફેરની બદલીની માંગણી કરી છે આવા સંજોગોમાં સર્વગ્રાહી તપાસ થાય એ માટે રાજય સરકારે સી.આઇ. ડી. ક્રાઇમને તપાસ સોપવાનો મહત્વપુર્ણ નિર્ણય કર્યો.

તેમણે ઉમેર્યુ કે વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરનાર આ 17 પ્રાથમિક શિક્ષકોએ હ્દય રોગ, કિડની, કેન્સર, ડાયાબિટીસ જેવા રોગો સંદર્ભે ખોટા તબીબી પ્રમાણપત્રો રજૂ કરી બદલીની માંગણી કરી છે તેની પણ યોગ્ય તપાસ કરાશે તેમ તેમણે ઉમેર્યુ હતું

Post navigation

15 આરોગ્ય કર્મચારીઓ વિરૂદ્ધ એપેડેમીક એક્ટ હેઠળ નોધાઈ ફરિયાદ
હોસ્પિટલમાં ઓક્સિજનની મોનેટરિંગ જીટીયુના ફેકલ્ટી કરશે

More Posts

31 મે 2026ના IPL Finalના દિવસે આ સંખ્યા વધીને 1,95,868 સુધી પહોંચી હતી

Ahmedabad News/ IPL ફાઇનલથી મેટ્રોમાં રેકોર્ડ ભીડ

June 1, 2026June 1, 2026Nikunj Patel

Not Set/ સુરત અગ્નિકાંડ : 85 શોપિંગ સેન્ટર સીલ કરાયા, સવા લાખ ઇમારતો ઇમ્પૅક્ટ લઈ કાયદેસર કરાઈ

May 26, 2019Maya Sindhav

Not Set/ સમગ્ર દેશમાં ડૉક્ટરોની હડતાળ, ઇમરજન્સી સેવા સિવાયની તમામ સેવાઓ બંધ

July 28, 2018Nirmal Acharya

Gujarat News/ સૌરાષ્ટ્ર-કચ્છમાં 24 કલાકમાં તાપમાન 6 ડિગ્રી ગગડ્યું : વેસ્ટન ડિસ્ટર્બન્સની અસરો પૂર્ણ થતાં ગુજરાતમાં ઠંડીએ જોર પકડ્યું

January 12, 2025Nikunj Patel
હર્ષલ પટેલ

IPL 2022/ એવું તો શું થયું છે IPL બાયો-બબલ છોડીને ઘરે આવું પડ્યું હર્ષલ પટેલ, જાણો સમગ્ર વિગત

April 11, 2022April 11, 2022Maya Sindhav

Not Set/ સુરેન્દ્રનગરના મૂળીના ખંપાળીયા ગામે ઘરમાં આગ લાગતા રોકડ સહિતની તમામ ઘરવખરી બળીને ખાખ

December 16, 2021Hemangi jani

Gandhinagar News/ CM ભૂપેન્દ્ર પટેલે સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ અર્પી

January 12, 2025January 12, 2025Komal Patel

અમદાવાદ/ સ્પેસ થીમ, 50 મીટર ઉપર સુધી જશે પાણી, સાયન્સ સિટીમાં દેશનો સૌથી મોટો ફાઉન્ટેન શો

November 3, 2023November 3, 2023Maya Sindhav

ગાંધીનગર/ ગુજરાતના જવાનોની ખુમારીમાં ચાર ચાંદ લગાવશે નવો યુનિફોર્મ! કેવો હશે નવો અંદાજ

July 29, 2023July 29, 2023Maya Sindhav

Rajkot/ સૌરાષ્ટ્ર યુનિ.ની જમીન બિલ્ડરને પધરાવવાનો વિવાદ વકર્યો

July 25, 2024Nikunj Patel
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy