Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ગાંધીનગર/ બદલી માટે ખોટા મેડિકલ સર્ટી રજૂ કરનારા 17 શિક્ષકો સામેની તપાસ CID Crimeને સોપાઇ

રાજ્યમાં બદલી મેળવવા માટે ખોટા મેડિકલ સર્ટીફિકેટ રજૂ કરનારા 17 શિક્ષકો સામેની તપાસ CID Crime બ્રાન્ચને સોંપવામાં આવી છે. રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા આ અંગે કહ્યું કે વિવિધ જિલ્લાઓમાં અલગ-અલગ તપાસને બદલે સર્વગ્રહી તપાસનો સરકારે નિર્ણય લીધો છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે બાળકોના ઘડતરમાં પ્રાથમિક શિક્ષકોનો અપ્રતિમ ફાળો છે. ત્યારે આવા શિક્ષકો […]

May 22, 2021Hemangi jani
Gujarat Others

રાજ્યમાં બદલી મેળવવા માટે ખોટા મેડિકલ સર્ટીફિકેટ રજૂ કરનારા 17 શિક્ષકો સામેની તપાસ CID Crime બ્રાન્ચને સોંપવામાં આવી છે. રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા આ અંગે કહ્યું કે વિવિધ જિલ્લાઓમાં અલગ-અલગ તપાસને બદલે સર્વગ્રહી તપાસનો સરકારે નિર્ણય લીધો છે.

ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે બાળકોના ઘડતરમાં પ્રાથમિક શિક્ષકોનો અપ્રતિમ ફાળો છે. ત્યારે આવા શિક્ષકો માંદગી અંગેના બનાવટી તબીબી પ્રમાણપત્રો રજુ કરી જિલ્લા ફેરની બદલીની માંગણી કરી છે આવા સંજોગોમાં સર્વગ્રાહી તપાસ થાય એ માટે રાજય સરકારે સી.આઇ. ડી. ક્રાઇમને તપાસ સોપવાનો મહત્વપુર્ણ નિર્ણય કર્યો.

તેમણે ઉમેર્યુ કે વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરનાર આ 17 પ્રાથમિક શિક્ષકોએ હ્દય રોગ, કિડની, કેન્સર, ડાયાબિટીસ જેવા રોગો સંદર્ભે ખોટા તબીબી પ્રમાણપત્રો રજૂ કરી બદલીની માંગણી કરી છે તેની પણ યોગ્ય તપાસ કરાશે તેમ તેમણે ઉમેર્યુ હતું

Post navigation

15 આરોગ્ય કર્મચારીઓ વિરૂદ્ધ એપેડેમીક એક્ટ હેઠળ નોધાઈ ફરિયાદ
હોસ્પિટલમાં ઓક્સિજનની મોનેટરિંગ જીટીયુના ફેકલ્ટી કરશે

More Posts

Not Set/ સ્ટેચ્યુ ઓફ યુનિટી-કેવડીયાના આંગણે ટૂનામેન્ટનો પ્રારંભ

March 21, 2021March 21, 2021Vishal Khamar

Surat Land Scam/ સુરતમાં વધુ એક જમીન કૌભાંડ, રૂ. 100 કરોડની જમીનનો બારોબાર સોદો

November 30, 2024jani

ગુજરાત/ ગુજરાત પોલીસને એકદમ હાઇટેક ઇન્ટરસેપ્ટર વાહનો અપાયા, જાણો કેવી કેવી છે તેમા સુવિધા

October 26, 2021Hemangi jani

Not Set/ હોંગકોંગ કન્વેન્શન અમલીકરણ યોજનાને વેગ, આગામી પાંચ વર્ષમાં અલંગનું ઉત્પાદન બમણું થાય તે દિશામાં કામગીરી

April 3, 2021April 3, 2021padma prajay

Bhavnagar News/ ભાવનગરમાં 1 કિલો જેટલી વ્હેલની ઉલટી પોલીસે કરી જપ્ત, આરોપીની ધરપકડ

May 23, 2025May 23, 2025Komal Patel

સુરત/ મંદીના માહોલમાંથી પસાર થતા ટેક્સટાઇલ ઉદ્યોગનો યુ-ટર્ન, માલ ડિસ્પેન્ડનો રેશિયો થયો બમણો

October 14, 2023Maya Sindhav
IMD

Gujarat IMD Update/ રાતોરાત બદલાશે હવામાન, રાજ્યના અનેક વિસ્તારો માટે IMDની ચેતવણી

February 9, 2026February 9, 2026Reena Mamnani

Cyclone Biparjoy/ વાવાઝોડાની કચ્છમાં તબાહી પછી રાજસ્થાનમાં બરબાદીઃ સાંચોરમાં ડેમ તૂટ્યો

June 18, 2023jani

Not Set/ બેંક કર્મચારીઓને લાગ્યું કોરોના ગ્રહણ , રાજ્યમાં એકજ મહિનામાં 30 કર્મચારીઓના મોત

April 20, 2021Rizwan shaikh

Not Set/ આણંદ: ભ્રષ્ટાચારનો ભોરિંગ,રોડની કામગીરીમાં હલકી ગુણવતાનો આક્ષેપ

February 20, 2019Nirmal Acharya
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy