BHAVANAGAR/ વિધાનસભા ચૂંટણી પહેલાં કોળી સમાજ સક્રિય, ભાવનગરમાં આજે સમસ્ત કોળી સમાજની બેઠક, ઇસ્કોન ક્લબ ખાતે આગેવાનોની ચિંતન બેઠક, વર્તમાન રાજકીય પરિસ્થિતિ મુદ્દે થશે ચર્ચા-વિચારણા, મંત્રી પુરુષોત્તમ સોલંકીના નજીકના વીર માંધાતા ગ્રુપની બેઠક

Breaking News