Gujarat/
કચ્છમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા , રાપરમાં વહેલી સવારે બે આંચકા અનુભવાયા , સવારે 4.52 મિનિટે 3.2ની તીવ્રતાનો આંચકો , સવારે 6.6 મિનિટે 1.3ની તીવ્રતાનો આંચકો , જૂની ફોલ્ટ લાઈન સક્રિય થવાથી ભૂકંપના આંચકા
