Gujarat/
સુરતમાં મોંઘવારી મુદ્દે મહિલાઓનો વિરોધ , ગેસના ભાવ મુદ્દે મહિલાઓનો અનોખો વિરોધ , રોડ પર મહિલાઓએ ચા બનાવી કર્યો વિરોધ , પુણા ભૈયાનગર વિસ્તારમાં મહિલાઓનો વિરોધ, સતત ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
