Gujarat/
અમદાવાદમાં સબ ઇન્સપેક્ટર લાંચ લેતા ઝડપાયા,નિકોલ-કઠવાડા વોર્ડ સબ ઇન્સપેક્ટર લાંચ લેતા ઝડપાયા,અજય વાઘેલા નામના AMCના કર્મીની ACBએ ઝડપ્યા,એસ્ટેટમાં કચરો ઉપાડવા માટે માનગી હતી 6500 ની લાંચ,6 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો વોર્ડ સબ ઇન્સ્પેક્ટર
