India/
દેશમાં કોરોના બાદ ઝીકા વાયરસનો ખતરો, કેરળમાં ઝીકા વાયરસના 13 કેસ નોંધાયા, એડીસ મચ્છર કરડવાથી ફેલાય છે ઝીકા વાયરસ, તાવ, માંસપેશીઓ, સાંધાનો દુખાવાની ફરિયાદ
