Gujarat/ વડોદરામાં PIની પત્ની ગુમ થવાનો મામલો,દહેજમાંથી મળેલાં હાડકા યુવાન વયનાં માનવ શરીરનાં,FSLના રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો,PIની ગુમ પત્ની સ્વીટી પટેલની ઉંમર 37 વર્ષ,અટાલી ગામનાં અવાવરું મકાનમાંથી મળ્યાં હતાં સળગેલા હાડકાં,PI દેસાઇનું લોકેશન પણ અટાલી પાસે મળ્યું હતું,સ્વીટી પટેલનાં બાળક અને હાડકાના સેમ્પલનાં DNA મેચ કરાશે,ગાંધીનગર ખાતે થશે DNA મેચ કરવાની પ્રક્રિયા,38 દિવસથી રહસ્યમય સંજોગોમાં ગુમ છે સ્વીટી પટેલ

Breaking News