Gujarat/
પાટણમાં સરકારી નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત, સિદ્ધપુરની સરકારી નર્સિંગ કોલેજમાં કર્યો આપઘાત, અગમ્ય કારણોસર વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત , હોસ્ટેલના રૂમમાં ફાંસો ખાઇ વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત, આત્મહત્યા કરવાનું કારણ હજુ અકબંધ, હોસ્ટેલના રૂમ નં 101 માં પંખે દુપટ્ટા વડે ફાંસો ખાઈ કર્યો આપઘાત, આપઘાત કરનાર વિદ્યાર્થિની બનાસકાંઠાની રહેવાસી
