Gujarat/
સુરત ભાજપના કાર્યકર સામે પોસ્કોમાં ફરિયાદ, ભાજપકાર્યકર વિશાલ પાટીલ સામે ફરિયાદ, યુવતી સાથે દુષ્કર્મ આચર્યાની નોંધાઇ હતી ફરિયાદ, યુવતી સાથેના ફોટો વાયરલ કરવા આપી હતી ધમકી, યુવતી પાસેથી બળજબરીથી રૂ.20હજાર પડાવ્યા, યુવતીની પોલીસફરિયાદના આધારે કાર્યવાહી,
