Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ રાણપુર ગામે નાયબ કલેકટરએ ખોટા કાગળોના આધારે જમીન ફાળવી,જમીન રદ કરવા કલેકટરને રજુઆત

આ તમામ બાબતોને લઈને રાણપુર ગામના અરજદારે જિલ્લા કલેકટર સમક્ષ લેખિતમાં પુરાવા સાથે રજુઆત કરેલ અને હુકમ રદ કરવાની માંગ કરી છે, ત્યારે હવે જિલ્લા કલેકટર ખોટા ઓર્ડર ને રદ કરી ખોટા પુરાવા ઉભા કરનાર અધિકારી, કર્મચારીઓ સામે કાર્યવાહી કરે છે કે કેમ તે જોવાની રહ્યું.

July 27, 2021Bhavini vasani
Gujarat Trending

ડીસા તાલુકાના રાણપુર ગામની જમીનનો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે આ જમીનને રદ કરવા જિલ્લા કલેકટર સમક્ષ લેખિત માં રજુઆત કરી છે.ડીસા તાલુકાના રાણપુર ગામે યુનિવર્સિટીના અસરગ્રસ્તને ખોટા કાગળો અને નકશાના આધારે નાયબ કલેક્ટર પાલનપુર એ વગર સત્તાએ જમીન ફાળવી દીધા, અનેક રજુઆત છતા જમીન રદ ન કરાતા હવે સમગ્ર મામલો જિલ્લા કલેકટર કચેરીએ પહોચ્યો છે અને જિલ્લા કલેકટર સમક્ષ લેખિત ફરિયાદ કરી અંગત સ્વાર્થ ખાતર ખોટો ઓર્ડર કરેલ હોઈ રદ કરવાની માંગ કરી છે. અને જે કાગળો ના આધારે જમીન ની ફાળવણી કરવામાં આવી છે તે તમામ કાગળો પણ રજૂ કર્યા છે.

સાથે અસરગ્રસ્ત ની ત્રીજી પેઢી ને જમીન સીધી ફાળવી ન શકાય છતાં ત્રીજી પેઢી ના વારસદાર ના નામે ચાર એકર જમીનનો ઓર્ડર 2011 ની સાલ માં કરી દીધો હોવાનું પણ સામે આવ્યું છે. તો જે નકશો તત્કાલીન સર્કલ ઓફિસરએ જે પારઘી અને રાણપુર – તત્કાલીન તલાટી દિનેશ જોશી એ ગૌચર ની જમીન ને યુનિવર્સિટીની બતાવી નકશો બનાવ્યા બાદ પંચાયત એ પણ આ જમીન ગૌચર ની અને પંચાયત ની જોવાનું જણાવેલ છતા પણ અધિકારી પોતાના અંગત સ્વાર્થ ખાતર ખોટો ઓર્ડર કરી દીધેલ.

જોકે આ તમામ બાબતો ને લઈને રાણપુર ગામના અરજદારે જિલ્લા કલેકટર સમક્ષ લેખિતમાં પુરાવા સાથે રજુઆત કરેલ અને હુકમ રદ કરવાની માંગ કરી છે, ત્યારે હવે જિલ્લા કલેકટર ખોટા ઓર્ડરને રદ કરી ખોટા પુરાવા ઉભા કરનાર અધિકારી, કર્મચારીઓ સામે કાર્યવાહી કરે છે કે કેમ તે જોવાની રહ્યું.અરજદાર આગાઉ જિલ્લા ફરિયાદ નિવારણમાં ગયેલ ત્યારે કલેક્ટર એ અરજદારની ફરિયાદની તત્કાલિન કાર્યવાહી કરી ફરિયાદીને જાણ કરવા આદેશ કરેલ પરંતુ બાદમાં નાયબ કલેકટર પાલનપુર કે ડીસા મામલતદાર એ કલેકટર ના આદેશનો પાલન જ ન કર્યો, અને અરજદારને કોઈજ જવાબ આપેલ નહિ.

ડીસાના વિવાદિત નાયબ કલેકટર એચ એમ પટેલએ સર્કલ ઓફિસર એ નામજૂર કરેલ નોંધને તા.24.1.2021 ના રોજ મંજુર કરી દીધેલ.જોકે પ્રકરણ જાણ્યા વગર અને સીટમાં તપાસ ચાલતી હોવા છતાં પોતાના અંગત સ્વાર્થ ખાતર નોંધ મજૂર કરી દીધેલ.જિલ્લા નિરીક્ષક (DLR) એ જમીન માપણી માટે કલેકટર ની મંજૂરી મેળવવા અને મંજૂરી બાદ જમીનની માપણી કરવા માટે ડીસા નાયબ કલેકટર ને પત્ર લખેલ અને માપણી માટે નાયબ કલેકટર ડીસા એ કલેકટર ની મંજૂરી લીધા વગર સીધેસીધા નોંધ મંજુર કરી દીધેલ.જોકે હજુ સુધી DLR દ્વારા માપણી પણ થઈ નથી અને નોંધ નાયબ કલેકટર એચ એમ પટેલ એ મંજુર કરી દીધેલ.

Post navigation

ધ્રાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળ પાછળ ખાણ-ખનીજના દરોડાથી ચકચાર,  અધિકારીઓ પહોંચે તે પહેલાં માફીયાઓ ફરાર 
ભારતમાં આવતા મહિને આવી શકે છે બાળકોની કોવિડ વેક્સિન

More Posts

ગુજરાત/ સોમનાથ મંદિરની સુરક્ષા સામેના સવાલને લઈને ચાર દિવસથી દરિયાઈ પેટ્રોલીંગ બંધ કરાયું

October 16, 2021Hemangi jani

Gujarat Weather/ અંબાલાલ પટેલે બે દિવસ અતિભારે વરસાદનું કર્યુ અનુમાન

July 29, 2024July 29, 2024Komal Patel

Ahmedabad News/ BZ કૌભાંડ મામલે ગુજરાત પોલીસ 11,252 પીડિતોને રૂપિયા પરત અપાવશે, 100 કરોડની મિલકતો શોધી કઢાઈ

January 9, 2025Komal Patel

Not Set/ દેર આયે દુરસ્ત આયે, રાજકોટની શિવાનંદ હોસ્પિટલની આગ બાદ મનપા શરૂ કરશે ફાયર ટ્રેનિંગ સેન્ટર

November 30, 2020hardik shah

Dharma/ આ કથા વિના વટ સાવિત્રીના વ્રતની પૂજા અધૂરી મનાય છે…

June 2, 2024June 1, 2024Komal Patel

Gujarat News/ સરકારી કર્મચારીએ હેલ્મેટ પહેર્યું હશે તો જ કચેરીમાં મળશે પ્રવેશ, સરકારી કર્મચારી માટે હેલ્મેટ ફરજીયાત

October 19, 2024Nikunj Patel
Akshay Khanna સામે લીગલ નોટિસની તૈયારી..ધૂરાંધર બાદ કોર્ટમાં

Entertainment News/ અક્ષય ખન્નાની ધૂરાંધરમાં સફ્ળતાવાળી કમબેક શું કોર્ટ સુધી પહોચશે?

December 27, 2025December 27, 2025Pansara Shruti

Not Set/ video: જામનગરમાં બસ નીચે 5 વર્ષીય માસૂમ બાળકી કચડાઈ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત પોલીસ પણ ઘટનાસ્થળે

September 15, 2018September 17, 2018Nirmal Acharya

Ahmedabad News/ અમદાવાદમાં ધીમી ધાર ધોધમાર વરસાદમાં પરિણમી

August 1, 2024August 1, 2024jani

coconut water/ પેટના દુખાવા માટે પીવો નારિયેળ પાણી, પાચનને લગતી ઘણી સમસ્યાઓ એકસાથે દૂર થશે

June 8, 2024June 8, 2024Mansi Panara
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy