Gujarat/ અમદાવાદ એરપોર્ટ પર ઝડપાયું કોકેન, અધધ કિંમતના કોકેન સાથે એક વ્યક્તિની અટકાયત, દોહા થી અમદાવાદ આવતો મુસાફર કોકેન સાથે ઝડપાયો, ડેરેક પિલ્લાઈ નામના શખ્સની કરાઈ અટકાયત, 4.3 કિલો કોકેન સાથે ઝડપાયો શખ્સ, કોકેનની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 20 કરોડ રૂ.

Breaking News