Gujarat/ હાઇપ્રોફાઇલ ગોત્રી દુષ્કર્મ કાંડમાં પોલીસની કાર્યવાહી , આરોપી રાજુ ભટ્ટનાં ઘરે પોલીસની તપાસ , નિઝામપુરા સ્થિત રાજુ ભટ્ટનાં ઘરે પોલીસનું સર્ચ , રાજુ ભટ્ટનાં બેડરૂમમાંથી શરાબની બોટલ મળી , પોલીસે રાજુ ભટ્ટની ત્રણ ગાડીઓ કરી જપ્ત , ગુનામાં વપરાયેલ વાહનો પોલીસે જપ્ત કર્યા

Breaking News