Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ક્રિકેટ/ ભારત-પાકિસ્તાન મેચના દિવસે સોશિયલ મીડિયા પરથી ગાયબ થઈ જશે સાનિયા મિર્ઝા, જાણો શું છે કારણ

સાનિયા મિર્ઝાનો પતિ શોએબ મલિક પાકિસ્તાનની ક્રિકેટ ટીમનો ખેલાડી છે, જ્યારે સાનિયા મિર્ઝા ભારતની છે.

October 17, 2021Hemangi jani
Sports

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ તાજેતરમાં એક વીડિયો શેર કર્યો છે અને તેમાં જણાવ્યું છે કે 24 ઓક્ટોબરના રોજ થનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન પોતાને નેગેટિવ કમેન્ટ્સ અને ટ્રોલિંગથી દૂર રાખવા માટે સોશિયલ મીડિયા પરથી ગાયબ થઈ જશે. સાનિયા મિર્ઝાએ ઈન્સ્ટાગ્રામ પર એર રીલ શેર કરીને આ વાત જણાવી છે. ઉલ્લેખનીય છે કે, સાનિયા મિર્ઝાનો પતિ શોએબ મલિક પાકિસ્તાનની ક્રિકેટ ટીમનો ખેલાડી છે, જ્યારે સાનિયા મિર્ઝા ભારતની છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની ટીમમાં પહેલા શોએબ મલિકને સ્થાન નહોતુ મળ્યું, પરંતુ સોહૈબ મકસુદ ઈજાગ્રસ્ત થયો હોવાને કારણે શોએબ મલિકને સ્થાન મળ્યું છે. શોએબ મલિક પાકિસ્તાન ક્રિકેટના ઈતિહાસમાં સૌથી સફળ ટી-20 બેટ્સમેન છે. તેના નામ પર 443 મેચમાં 11033 રન છે. વર્ષ 2010માં વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલી ટૂર્નામેન્ટમાં શોએબ મલિક હાજર નહોતો, પરંતુ 2012, 2014 અને 2016ની ટૂર્નામેન્ટમાં શોએબ મલિકે ભાગ લીધો હતો.

https://www.instagram.com/reel/CVFkcBzjzDa/?utm_source=ig_embed&ig_rid=be41091d-0c35-40cb-984b-89154fac427b

ભારતની આગામી મેચ 31 ઓક્ટોબરના રોજ ન્યુઝીલેન્ડ સામે હશે, ત્યારપછી 3 નવેમ્બરના રોજ અફઘાનિસ્તાન સામે રમશે. ઉલ્લેખનીય છે કે આ વર્લ્ડ કપ સંયુક્ત અરબ અમીરાત અને ઓમાનમાં યોજાશે. ગ્રુપ એમાં શ્રીલંકા, આયરલેન્ડ, નીધરલેન્ડ અને નામીબિયા શામેલ છે જ્યારે ગ્રુપ બીમાં બાંગ્લાદેશ, સ્કોટલેન્ડ, પાપુઆ ન્યુ ગિની અને ઓમાન છે. બન્ને ગ્રુપની ટોપ 2 ટીમો સુપર 12 માટે ક્વોલિફાઈ કરશે.

Post navigation

સિદ્ધાર્થ શુક્લાનું અંતિમ સોંગ અધૂરાનું પોસ્ટર રિલીઝ, ફરી એકવાર સાથે જોવા મળશે સિડનાઝ
11 પાકિસ્તાની હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમદાવાદ કલેકટરે આપ્યું પ્રમાણપત્ર

More Posts

Not Set/ દુનિયાનો એક માત્ર ખેલાડી જે બન્ને હાથથી કરી શકે છે બોલિંગ, જાણો તેના વિશે

November 19, 2019November 19, 2019hardik shah

IPL 2020/ ધવનની સદી રહી બેકાર, પંજાબની ટીમે દિલ્હી સામે મેળવી 5 વિકેટથી રોમાંચક જીત

October 21, 2020October 21, 2020hardik shah
Prithvi Shaw bought a luxurious apartment in Mumbai

Apartment/ પૃથ્વી શૉએ મુંબઈમાં ખરીદ્યું લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ, કિંમત છે આટલી

May 3, 2022Rahul Rathod
ઓવલ ટેસ્ટ

Ashes series/ ઓવલ ટેસ્ટમાં જીત બાદ ઓસ્ટ્રેલિયા WTC પોઈન્ટ ટેબલ પર પહોંચ્યુ આ સ્થાને, ભારતને ઝટકો

December 21, 2021December 21, 2021hardik shah

IPL 2024/ “હવે મુંબઈ કેવી રીતે જીતશે?”, રોહિત શર્માના આઉટ થયા બાદ વૃદ્ધે કરી ઉજવણી તો ચાહકોએ ફોડી નાખ્યું માથું

April 1, 2024Maya Sindhav

ક્રિકેટ/ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વિરાટ કરતાં પણ આ ખેલાડીનો પગાર વધારે, જાણો અન્ય ખેલાડીઓના પગાર

May 25, 2021Bhavini vasani

IPL 2022/ 15 વર્ષમાં IPL કેટલી બદલાઈ, મીડિયા અધિકારોની રકમ બમણી થઈ, પરંતુ વિજેતાની ઈનામની રકમ 2016થી વધી નથી

May 30, 2022padma prajay
કોહલી જન્મ દિવસ અને ટીમ ઈન્ડિયા

T20 World Cup/ સ્કોટલેન્ડ વિરુદ્ધ જીત બાદ વિરાટનો જન્મ દિવસ મનાવતા ટીમ ઈન્ડિયાનો Video Viral

November 6, 2021November 6, 2021hardik shah

Paris Olympics 2024/ પેરિસમાં ઓલિમ્પિકના ઓપનિંગ સેરેમની પહેલા હંગામો,કરાઈ આગચંપી અને તોડફોડ

July 26, 2024July 26, 2024Mansi Panara

IPL 2021/ બાપુ પડ્યા RCB પર ભારે, ચેન્નાઈએ 69 રને મેચ જીતી પોઈન્ટ ટેબલમાં કર્યો મોટો ફેરફાર

April 25, 2021April 26, 2021hardik shah
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy