ઈન્ટરનેટ પર અવારનવાર લગ્ન સંબધિત વીડિયો વાયરલ થતા જોવા મળે છે.લગ્નની વિધીથી લઈને ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ થતાની સાથે જ વાયરલ થતા જોવા મળે છે,જેમાં કેટલાક વીડિયો જોઈને ખુબ આશ્વર્ય થતુ હોય છે.તાજેતરમાં આવો જ એક વીડિયો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં દુલ્હનના ડાન્સ મુવ્સ જોઈને તમે પણ વિચારતા થઈ જશો.
https://www.instagram.com/reel/CVA5L30FUSY/?utm_source=ig_embed&ig_rid=e2d24c18-f6c7-40e6-8bac-5f27639f667d
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળે છે કે, દુલ્હન તેના ફ્રેન્ડસ સાથે સોંગ પર ડાન્સ કરતી જોવા મળે છે.જ્યારે અન્ય મહેમાનો તેને પ્રોત્સાહન આપતા જોવા મળી રહ્યા છે.આ દુલ્હનનો સ્વૈગ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.
યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને દુલ્હનની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝર્સ લખ્યુ કે,દુલ્હન લગ્નના પોશાકમાં ખુબ જ સુંદર લાગી રહી છે.જ્યારે અન્ય યુઝર્સ પણ દુલ્હનના ડાન્સની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.
