Gujarat/ ગાંધીનગરમાં સરકારી મકાનોનું થશે ચેકીંગ , પાટનગર યોજના વિભાગ દ્વારા કરાશે ચેકીંગ , મકાનો ભાડે આપવાની ફરિયાદોના આધારે ચેકિંગ , સરકારી કર્મીઓ મકાન ભાડે આપવાની ફરિયાદો , સરકારી મકાનોનું દુરૂપયોગ થતો હોવાથી ચેકીંગ , પાટનગર યોજના વિભાગે આપી હતી નોટિસો , સેક્ટર 22માં 20 મકાનને નોટિસ અપાઇ , સેક્ટર 12 માં 14 મકાનને નોટિસ અપાઇ , સેક્ટર 16,17માં 50 મકાનોને નોટિસ અપાઇ

Breaking News