Hot Photoshoot/ ટીના દત્તાએ ટોપ પહેર્યા વગર ખુલ્લા જેકેટમાં કરાવ્યું ફોટોશૂટ, સોશિયલ મીડીયામાં લગાવી આગ

ટીનાએ ગ્રે કલરની લાંબુ ચેક જેકેટ પહેર્યું છે, જેના બટન ખુલ્લા છે. તેણે જેકેટની અંદર કોઈ ટોપ કે આંતરિક વસ્ત્રો પહેર્યા નથી. તેણે બ્લેક શોર્ટ્સ સાથે હાઈ હીલ્સ અને સનગ્લાસ પહેર્યા છે.

Entertainment
ટીના દત્તા

ટીવીની જાણીતી અભિનેત્રી અને ઉતરન ફેમ ટીના દત્તા હંમેશા પોતાના બોલ્ડ ફોટો અને વીડિયોને પગલે ચર્ચામાં રહે છે. એક્ટિંગ સિવાય ટીના સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. ટીના દત્તા આજકાલ પોતાની સેક્સી અને હોટ તસવિરો ચાહકો સાથે શેર કરતી રહે છે. હાલમા જ ટીનાએ ટોપલેસ કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર શેર કરીને ધૂમ મચાવી દીધી છે. આ ફોટોમાં ફરી એક વખત તેમણે પોતાની બોલ્ડનેસથી ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી હતી.

આ પણ વાંચો :જ્યારે શાહરૂખ ખાને કહ્યું હતું કે, મારુ નામ અને પ્રસિદ્ધિ મારા બાળકોની જિંદગી કરી શકે ….

ટીનાએ ગ્રે કલરની લાંબુ ચેક જેકેટ પહેર્યું છે, જેના બટન ખુલ્લા છે. તેણે જેકેટની અંદર કોઈ ટોપ કે આંતરિક વસ્ત્રો પહેર્યા નથી. તેણે બ્લેક શોર્ટ્સ સાથે હાઈ હીલ્સ અને સનગ્લાસ પહેર્યા છે. સ્વાભાવિક છે કે ટીનાની આ તસવીર ઇન્ટરનેટ પર આગ લગાવવા માટે પૂરતી હતી. તેણીએ તેના વાળ મેસ્સી રાખ્યા છે અને ન્યૂડ લિપસ્ટિક લગાવી છે.

https://www.instagram.com/p/CVVOlKQv0GJ/?utm_source=ig_web_copy_link

ફોટોની સાથે ટીનાએ કેપ્શનમાં લખ્યું કે, ‘સેક્સી બનવું એ માત્ર એટિટ્યુડમાં છે, તમે પહેરેલા કપડાંમાં નહીં. તમારું વલણ તમારી નમ્રતા નક્કી કરે છે અને તમે પહેરેલા કપડાં નહીં.

આ પણ વાંચો :NCB મને ફસાવવા માટે વોટ્સએપ ચેટને ખોટી રીતે રજૂ કરે છે,હાઇકોર્ટમાં આર્યન ખાન

ટીના દત્તાએ પોતાના ટોપલેસ ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

https://www.instagram.com/p/CPklVazLqKu/?utm_source=ig_web_copy_link

5 વર્ષની ઉંમરે ટીના દત્તાએ સિસ્ટર નિવેદિતા નામની ટેલિવિઝન સિરિયલમાં કામ કર્યું હતું. 1992 માં આ સિરિયલ ટીવી પર આવતી હતી, એટલું જ નહીં ટીનાએ ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

ટીના દત્તાએ ઉતુપર્ણો ઘોષની 2003 માં આવેલી ફિલ્મ ચોખર બાલીમાં 16 વર્ષની ઉંમરે એશ્વર્યા રાયની સામે અભિનય કર્યો હતો. બાદમાં તેણે 2005 ની હિન્દી ફિલ્મ પરિણીતામાં યુવાન લલિતાની ભૂમિકા ભજવી હતી. તાજેતરમાં જ ટીના સીરિયલ દયાનમાં જોવા મળી હતી.

https://www.instagram.com/p/CVIAg-frO9D/?utm_source=ig_web_copy_link

ઈચ્છા એટલે કે સિરિયલ ઉત્તરાનથી પ્રખ્યાત બનેલી ટીના દત્તાએ ન્યૂડ મોડલ સાથે ફોટોશૂટ કરાવીને સનસનાટી મચાવી દીધી હતી. ટીનાની આ તસવીરે સોશિયલ મીડિયા પર હંગામો મચાવ્યો હતો.

આ પણ વાંચો :આર્યન ખાન કેસ વચ્ચે સોશિયલ મીડિયા પર છવાઈ સુહાના ખાનની હમશકલ, ચાહકો થયા હેરાન….

આ પણ વાંચો :અભિષેક બચ્ચન ફરી જોવા મળશે બ્રીથ વેબ સીરીઝમાં, નવી સીઝનનું શૂટિંગ શરૂ કરાયું